સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 2

  • 4.6k
  • 3
  • 1.1k

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 2 (બહારવટિયું મંડળ) વડ નીચે પોણોસો માણસ ભેગું થયું - પગના ઘસારા અને હથિયારોનો ખખડાટ સંભળાતો હતો - કુમુદસુંદરીને બાનમાં લેવાની વાતો કરી રહેલા બહારવટિયાઓ - સરસ્વતીચંદ્ર ગાડામાં સૂતેલો હતો અને સફાળો બેઠો થયો - કુમુદસુંદરીના વિચારથી તેનું મગજ અકળાયેલું હતું - સુરસંગ ગાડાની નજીક આવીને સરસ્વતીચંદ્રને ખેંચી ગયો... વાંચો, સરસ્વતીચંદ્ર.