અપૂર્ણવિરામ - 4

(204)
  • 12.9k
  • 8
  • 5.6k

અપૂર્ણવિરામ - 4 મિશેલ સુમન સાથે શું કરી રહી છે તે વિચારથી માયા સ્તબ્ધ થઇ ગઈ - સુમનના ડામાડોળ માનસિક સ્તરને લીધે અન્યને સતાવી રહેલ ડર - ગળામાં પહેરેલ માળાને લીધે વાર્તામાં આવતા અને ઉપજતા કેટલાંક વળાંકો. વાંચો, શિશિર રામાવતની કલમે લખાયેલ વાર્તા અપૂર્ણવિરામ.