માણસ જેમ જેમ કોઈ માણસથી કે કોઈ વિચારથી દુર જવાનો પ્રયત્ન કરે છે, તેમ તેમ તે વધુને વધુ તેના તરફ ખેચાતો જાય છે.