ડ્રીમવર્લ્ડ : ૧ (પ્રકરણ: ૨) આ કહાનીમાં અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતાં મિત્રો દર્શાવામાં આવ્યાં છે, જેમાં અલગ વ્યક્તિત્વ સાથે જ સ્વભાવ પણ વિપરીત હોય છે. દરેક મિત્રો પોતપોતાની ખામીઓને ઓળખવા લાગે છે. આ ખામીઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા “સપના” માં જઈ, આ ખામીઓને દૂર કરવા માટે પડકારો ઝીલે છે.