અપૂર્ણવિરામ - 2

(258)
  • 16k
  • 9
  • 8.1k

અપૂર્ણવિરામ - ૨ લેખક : શિશિર રામાવત બંગલામાં કોઈ અજાણી સ્ત્રીની જાણ થવી - મોક્ષનું તે સ્ત્રી પર ગુસ્સે થવું - યુવતી વિદેશી હોવાની ભાળ મળવી - વિદેશી યુવતીને મોક્ષ અને માયા વિષે દરેક બાબતની જાણ હોવી. શું હશે એ યુવતીનું નામ, શા માટે તે અહી આવી અને કઈ રીતે તે બંગલામાં ઘુસી. વાંચો, શિશિર રામાવતની મંજાયેલ કલમે અપૂર્ણવિરામ.