સ્વરાની રોજનીશી - ૫ સ્વરાના પિતા અને પતિ વચ્ચે સંબંધ સરળ થઈ રહ્યો છે - સ્વરા ઙિપ્રેશનની સારવાર હેઠળ છે - એવું શું થયું કે હસતી રમતી દીકરી ડિપ્રેશનમાં સરી પડી - સંબંધોમાં અટવાતા બધા જ લોકો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય છે. વાંચો, આગળની વાર્તા.