Brevets de Randonneurs Mondiaux (BRM)માં 200 કી.મી એક રાત્રીમાં ૧૩.૫ કલાકમાં પૂરું કરવાનુ હોઈ છે,,BRMમાં ભાગ લેવો અને તેને પૂરું કરવું એક લહાવો છે.