THE OLD DIARY - 4

(52)
  • 6.2k
  • 12
  • 1.9k

(આપણે જોયું કે અલીફા રોહનને ધક્કો મારે છે અને રોહન ઘાયલ થાય છે. હવે શયાન અલીફા પર ગુસ્સે થાય છે, તેના પર વાર કરે છે અને બધાને છોડીને જતો રહે છે. રોહન અને અલીફાને લઈને બધા હોસ્પિટલમાં જાય છે. ત્યાંથી અલીફા ક્યાંક ભાગી જાય છે. રોહન બધા ખુલાસા કરે છે. મોબાઇલ માં એવું તે એણે શું જોયું કે આ પરિસ્થિતિ ઉભી થઇ બધા રહસ્યોનો પર્દાફાશ થાય છે. આ બધું જાણવા માટે હવે આગળ વાંચો.)