સફળતાની ગાથા

(17)
  • 4.9k
  • 4
  • 1.3k

સફળતાનું પ્રમાણ એ નથી કે તમે મહીને લાખ-દોઢ લાખ રૂપિયા કમાઈ શકો અથવા કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારો હોદ્દો પ્રાપ્ત કરો પરંતુ સફળ વ્યક્તિ એ છે કે જે બીજા અનેક લોકોને સફળ થવા માટે પ્રેરણા પૂરી પાડી શકે અને સાથે સાથે એ માટે યોગ્ય માર્ગદર્શન પણ આપી શકે..!!! ચાલો આવા જ એક વિદ્યાર્થીનો પ્રસંગ વાંચીએ, વિદ્યાર્થીમિત્રો અને વાલીઓ માટે પ્રેરણાદાયી લેખ.