મેઘની હાલત અલગ જ હોય છે, અચાનક એ કાગળ પર પોતાની યાદો લખવા બેસે છે. એ બન્નેની ડેટનો દિવસ લખે છે. બન્ને વચ્ચે પ્રણય રચાય છે, શિવ અને સરસ્વતિ ભેગા થાય છે, ઇન્દ્ર શિવને મળવા આવે છે, ઇન્દ્ર કંઇક વિચાર્યા મુજબ સ્ટેજ પોર્ટલથી સ્ટેજ પર છૂપાઈને એન્ટ્રી લે છે. હવે આગળ. ધ પ્લે - પ્રકરણ - ૭