ધારો કે…જો બીજું વિશ્વયુદ્ધ હિટલર જીત્યો હોત તો

(46)
  • 6.7k
  • 7
  • 1.6k

જે વિજેતા હોય છે ઇતિહાસ તેની તરફેણમાં જ લખાતો હોય છે. બીજા વિશ્વયુદ્ધ પછી આવું જ થયું હોય તો ના નહીં, પરંતુ માનો કે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરનો વિજય થયો હોત તો તે પછી વિશ્વ કેવું હોત એક કલ્પના.