મરના મના હૈ

(14)
  • 3.6k
  • 4
  • 885

પરીક્ષાઓ જિંદગી માં ઘણી આવી હશે અને આવશે પણ. તો હારવાનું નથી., તેની સામે થવાનું હોય છે. સૂર્ય નું કામ તડકો આપવાનું જ હોય, પણ તેની સામે પણ ધોમ ધક્ધખતા ઉનાળા માં કોઈ વૃક્ષ નીચે ઉભા રહેવાથી છાયો અને ઠંડક તો મળે જ. ફક્ત, ઉભા જ થવું પડે, જીતવા માટે. બાકી, આવી પરીક્ષાઓ માં ઓછા માર્ક્સ આવવાથી આપણી અંદર કશું નથી., તેવું સાબિત થઇ જતું નથી. એટલે જ કદાચ અબ્દુલ કલામ કહેતા કે, “ સફળતા કરતાં નિષ્ફળતા મેળવી હોય તેમની કહાની ઓ વધારે વાંચવી જેથી તમને પ્રેરણા મળશે.”