એક પતંગિયાને પાંખો આવી - 33

(20)
  • 3.9k
  • 2
  • 1.1k

એક પતંગિયાને પાંખો આવી - 33 નવેક કિલોમીટર ચાલ્યા પછી વ્યોમા અને નીરજાએ સલામત જગ્યાએ રોકી જવાનું નક્કી કર્યું - મહામહેનતે ટેન્ટની વ્યવસ્થા કરી અને પવનના સપાટા સાથે જમીનદોસ્ત થઇ ગયો. પરંતુ, ટેન્ટના છેડા પકડીને કોઈક ઉભું હતું.. વાંચો, આગળની એડવેન્ચરસ સ્ટોરી.