કોફી હાઉસ - 22

(174)
  • 11.7k
  • 12
  • 3.8k

કુંજ પ્રત્યેની લાગણીઓને હ્રદયના એક ખુણામાં દબાવી પ્રેય હોટેલમાં વેઇટરની નોકરી કરવા લાગે છે. એક બાજુ નોકરીએ પુરતો સમય આપવાનો અને બીજી તરફ તેના પિતાજીની હાલતમાં કોઇ સંજોગોમાં સુધારો આવતો નથી. સતત મનમાં દુઃખ અને પોતાની પત્ની સાથે ખરાબ કર્યાની લાગણીઓ સાથે પ્રેયના પપ્પા એક રાત્રે પ્રેયના ખોળામાં જ તેનો જીવ છોડી દે છે. આ દુનિયામાં એકલો પ્રેય શું તેના દાદા, મમ્મી અને પપ્પાના મૃત્યુની વેદનાને સહન કરી જાણશે શું તેના જીવનમાં કોઇ બીજુ આવશે જાણવા માટે વાંચો આ ભાગ. and plz give me ur review on 80000 21640