રહસ્યજાળ-(19) સુરાગ

(126)
  • 8.3k
  • 13
  • 3.1k

રહસ્યજાળ-(19) સુરાગ લેખક - કનુ ભગદેવ મુંબઈ મહાલક્ષ્મી રેસકોર્સની નજીક વિલિંગડન સ્પોર્ટ્સ ક્લબની દીવાલને અઢેલીને મળેલ એક સદગૃહસ્થનો મૃતદેહ - ક્રાઈમ બ્રાંચ ઇન્સ્પેક્ટર ખેરાતનું ઇન્વેસ્ટીગેશન - લાશના બે ટુકડા અને મોમાં કપડાનો ડૂચો - મહંમદ નામનો વ્યક્તિ કેવી રીતે સંકળાયો તે વાંચો કનુ ભગદેવની થ્રિલર કલમે...