વ્યક્તિત્વ વિકાસ કરવા માટે આપણે જ સતર્ક રહેવું જોઈએ. જે માટે જરૂર પડે તે મુજબ આપણી આદતો કે આવડત માં બદલાવ લાવવો. થોડા મુદ્દા ઓ જોઈએ આ જ વિષય પર.