ચીસ્... આપણી પાસે જે હોય એની આપણે કદર કરતાં નથી. આ વાત સંબંધો માં પણ એટલી જ લાગું પડે છે. જ્યારે આપણા માણસો આપણી પાસે ના હોય ત્યારે જ એમનું મહત્વ સમજાય છે. તમને આ વાર્તા ગમે કે ના ગમે, પ્રતિભાવ આપશો તો મને જરૂર ગમશે.