“શિવત્વ” : ૧

(51)
  • 5.5k
  • 6
  • 1.2k

મુખ્ય પાત્ર “પ્રશિવ” નામના વૈજ્ઞાનિક ની રહસ્યમય કહાની છે, જેણે પોતાનાં, વિજ્ઞાનનાં જ્ઞાનથી અને ભગવાન શિવની ભક્તિની, આધ્યાત્મિકતા, એમ બંનેનો સમન્વયથી, પોતાનો પ્રેમ “તિસા” માટે સમયયાત્રા ખેડે છે. આ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળની સમયયાત્રા દરમિયાન, પ્રશિવને ઘણા બધા રોમાંચક સફરોનો અનુભવ થાય છે, અને તે દ્વારા જ પ્રશિવ “શિવત્વ” નું રહસ્ય જાણે છે. “શિવત્વ” એક અલગ જ દુનિયામાં લઈ જનારી કહાની છે. “શિવત્વ” નામનું રહસ્ય શું છે જાણવા માટે વાંચતા રહો “શિવત્વ” : ૧ : પ્રકરણ : ૧