એક તલ.. હોઠનાં ખૂણે!

(67)
  • 5.6k
  • 13
  • 1.5k

એ સુંદરતામાં, એ રમણીયતામાં સુજલ શોધી રહ્યો હતો, એક તલ.. હોઠનાં ખૂણે! શ્રદ્ધાએ આપેલી પોતાની માત્ર એક ઓળખ, ----- ..કુદરત પણ દરેક જીવમાં ખૂબીઓની સાથે કંઇક ને કંઇક ખામી છોડે જ છે..