સાજીશ - 3

(63)
  • 4.2k
  • 3
  • 1.5k

સાજીશ કહાની એના મુખ્ય પત્ર સ્નેહા ની આસપાસ ફરે છે. સ્નેહા એક બહુ જ સુંદર દેખાવડી છોકરી છે. અચાનક એક દિવસ એની મુલાકાત એક છોકરા સાથે થાય છે. મુલાકાત ધીરે ધીરે પ્રેમ માં બદલે છે. પણ અચાનક એક દિવસ એ છોકરો ક્યાંક જતો રહે છે. સ્નેહા નું જીવન સાવ નીરસ થઇ જાય છે. એવું કેમ બને છે, અને પછી એ છોકરો અચાનક સ્નેહા ના જીવન માં પાછો કેમ આવે છે, અને શું સાજીશ રચે છે, એ જાણવા માટે વાંચો સાજીશ.