Sentimental vs Prectical

(17)
  • 4.9k
  • 3
  • 2k

આસમાનમાંથી સતત અને અવિરત વરસતા વરસાદે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી હતી પરંતુ મારુ હૃદય તો ભડભડ બળતી આગ પર ચડેલી હાંડીની જેમ સુપ્રિયાના વિરહમાં ઉકળી રહ્યું હતું. ઈન્દોરના એ ભાડૂતી મકાનની નાનકડી રૂમના પલગ પર હૂં સૂતો હતો. એ જ રૂમ અને એ પથારી જેના પર સુપ્રિયા મારી સાથે કેટલીયેવાર બેઠી હતી.મારી જોડે પ્રેમમાં મગ્ન બની હતી....