Speechless Words - 24

(24)
  • 4.3k
  • 1
  • 1.5k

સૌથી પહેલા તો દરેક વાંચકમિત્રોનો હું આભાર માનું છું કારણ કે મારે આ 24મુ પ્રકરણ રજૂ કરવામાં ઘણો સમય લાગ્યો છે, આમ છતાં તમારા બધા મિત્રોના મળેલા સાથ સહકાર બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પ્રકરણ 23 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા ઝઘડો થઈ જાય છે. દિયાનો બર્થ ડે આવી રહ્યો હોય છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...