આજના લોકોની ટેવ..નવા વ્યક્તિને મળ્યા પછીની યુવા પેઢીની તેના ફ્રેન્ડસ સાથેની વાતો.. તથા અંતમાં વેદાંતના મમ્મીનો વેદાંત પ્રત્યેની લાગણી અને વેદાંતની ડાયરીમાં વિશાખાની એન્ટ્રી..સાથે બીજુ ઘણું બધુ..