THE OLD DIARY - 3

(57)
  • 8.3k
  • 9
  • 3k

શયાન અને અલીફા વચ્ચે ગઇકાલે રાત્રે જે કંઈ બન્યું તેનું પરિણામ શું આવશે શું આ વાત ને લઇને મિત્રો મિત્રોમાં દરાર પડી જશે કે પછી આ લવસ્ટોરીનો કોઈ જુદો જ વળાંક આવશે સાથે સાથે અન્ય મિત્રોનાં જીવનમાં શું બની રહ્યું છે એ જાણવા આજે જ આ બુક ડાઉનલોડ કરો અને પ્રતિભાવ જરૂરથી આપશો...