પિન કોડ - 101 - 19

(250)
  • 12.9k
  • 5
  • 8.5k

પિન કોડ - ૧૦૧ પ્રકરણ - ૧૯ સાહિલનું નતાશાને ઓમર સાથે વાત કરવા કહેવું - બિયરનો ઓર્ડર આપવો - ડ્રિંક સાથે કૉલેજની યાદો તાજી કરવી. આગળ વાંચો, ઓમર સાથેની થયેલ કોઈ અજાણ્યા શખ્સની વાત,...કોઈ જાળમાં નતાશા ફસાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વાંચો, સસ્પેન્સ થ્રિલર સ્ટોરી.