રહસ્યજાળ-(18) અરૂણ બાજુવાલા ખૂનકેસ !

(67)
  • 8.3k
  • 6
  • 2.8k

રહસ્યજાળ-(18) અરૂણ બાજુવાલા ખૂનકેસ લેખક - કનુ ભગદેવ મુંબઈના ઉલ્લાસનગરની મણીરા વસ્તીમાં પાણીના ખાબોચિયા પડેલ એક મૃતદેહ - ફરજ પરના અધિકારી રામચંદ્રનું ઇન્વેસટીગેશન - અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ - કરસનદાસ નામના વ્યક્તિની એન્ટ્રી થવી - કેસમાં નવો વળાંક. વાંચો, કનુ ભગદેવની કલમે રહસ્યમયી વાર્તા.