સંકેત અને અમી બંને જાણતા હતા કે મુકેશભાઈ સંકેતની કોલેજમાં ગયા હતા, કેવી રીતે અને એનું પરિણામ શું આવે છે એ વિશેના રહસ્યો ખોલતો મારી નોવેલનો આ સાતમો ભાગ છે. વાસ્તવિકતાની જમીન પર પગ રાખીને સપના કઈ રીતે જોવા એ પુરા ના થવાથી જન્મ લેતી હતાશા અને ‘જે થાય એ સારા માટે જ થાય છે’ એવી આશા જ્યારે જીત પામે ત્યારે શું થાય એ તમામ લાગણી અહી જીવંત થતી જોવા મળશે...