prem aetle shonu

(15)
  • 3.2k
  • 1
  • 958

પ્રેમ અને પ્રાર્થનામાં એટલો જ ફર્ક છે જેટલો અશુદ્ધ સોનું અને શુદ્ધ સોનામાં. પણ બન્ને સોનું જ છે, આ હું ભારપૂર્વક કહેવા ઈચ્છું છું. આ આવનાર ભવિષ્યના માણસના ધર્મનો મૂળ ડર છે. પ્રેમ જો પાપ છે તો પછી સંસારમાં પુણ્ય કંઈ હશે જ નહીં, પ્રેમ પાપ છે તો પુણ્ય અશક્ય છે.