પિન કોડ - 101 - 17

(235)
  • 12.7k
  • 7
  • 8.7k

કોલ કરનારી વ્યક્તિએ સાહિલને પૂછ્યું: ‘એમ આઇ સ્પીકિંગ ટુ મિસ્ટર સાહિલ સગપરિયા ’ સાહિલે કહ્યું: ‘યસ.’ સામેની વ્યક્તિએ કહ્યું: ‘હું મિસ્ટર રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલ મિત્રા બોલું છું. સરે કાલે તમને મળવા બોલાવ્યા છે.’ ‘થેન્કસ અ લોટ.’ સાહિલે જોમભર્યા અવાજે કહ્યું.