એક અજાણી મિત્રતા ભાગ - 12

(70)
  • 6.8k
  • 10
  • 2k

એક અજાણી મિત્રતા ત્રિકોણીય પ્રેમ આધારિત લઘુ નવલ છે, તમે તેનું આ પ્રકરણ એકલું પણ વાંચી શકો છો. અને તેની મજા લઇ શકો છો.પણ એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ - 2 થી ભાગ 11 વાંચશો તો તમને વધારે મજા આવશે. આ પ્રકરણમાં કસકનો તેના દિયર સંકેત પ્રત્યે લગાવ, સંકેતનો તેની ભાભી પ્રત્યે છલકાતો પ્રેમ, કસક અને તારક વચ્ચે થતો ટકરાવ, અને આ ટકરાવ પછી ફરીથી પાંગરતો પ્રેમ વગેરે લેખકે પોતાની આગવી અદામાં વર્ણવ્યું છે. હવે આગળ વાંચો...