મનુન - ૧

(20)
  • 3.4k
  • 12
  • 801

મનુન એટલે શુ બધા પ્રેક્ટિકલ બનતા જાય છે, માટે હકિકતને કેન્દ્રમાં રાખીને લખ્યા વિના છુટકો નથી. અને જો થોડા પણ આઘાપાછા થયા, તો કવિતા એ કવિતા મટીને કવિવેડા થઈ પડશે. ‘જ્યાં ના પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ’ આ વાક્યની વિશાળતા હવે પહેલા જેટલી રહી નથી. આંસુને ત્સુનામી સાથે સરખાવવાના જમાના ગયા, હવે આંસુ એટલે ‘માત્ર ખારું પાણી’. જે સમઝણભરી વાત છે. અને હું બિલકુલ સમઝદાર નથી. વિશ્વકર્મા ભગવાનના પાંચ પુત્રમાના એક ‘મનુ’, અને મનુ એ ઘડેલુ ઘરેણું એટલે ‘મનુન’, એટલે આ પુસ્તક, આ પુસ્તમાં લખેલુ બધુ જ...