મૄદુલા

(16)
  • 3.8k
  • 3
  • 1.1k

ધરણી ની છાતી સૂકી ને વાદળને આવ્યું વ્હાલ સૂરજે કરી સાજીશ એમાં રોયું ઘાસ આસપાસ જા જા કરતી ઉડી લટો ને પવને કર્યું તું વ્હાલ વિજલડી ત્રાટકી ભીંજ્યું એક ફૂલ મજાનું ખાસ ----રેખા શુક્લ