અંધશ્રધ્ધા કે તર્ક..

(21)
  • 2.4k
  • 3
  • 699

એક કુટુંબ પોતાના જાત અનુભવમાથી શીખામણ લઈ ને આવી અંધશ્ર્ધ્ધા માથી બહાર આવ્યુ.અને હવે દરેક બાબત ને તાર્કીક રિતે વિચારતું થયુ. બિજા લોકોને પણ આવી અંધશ્ર્ધ્ધા માથી બહાર આવવા માટે એક ઉદહરણ પુરૂ પાડ્યુ અને સાયન્સ ના જાગ્રુતી ફેલાવવા ના અભીયાન મા પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યુ. અંતે તો સાયન્સની સાચી જીત તો લોકો માં જાગ્રુતતા ફેલાય એમા જ છે..!!