The Play - 4

(55)
  • 7k
  • 5
  • 1.7k

મેઘ નવ્યાનાં હાથનો સ્પર્શ કરીને છુટો પડે છે. બટ એના વિચારોમાં સતત નવ્યા હોય છે. શિવ અને પાર્વતિનો સંવાદ થાય છે. શિવનો પાત્રો પ્રત્યેનો પ્રેમ પાર્વતિજી મહેસુસ કરે છે. નવ્યાને ઓફીસમાં આરકાઇવલ મેનેજર તરીકે પ્રમોશન મળે છે. શિવને ખબર પડે છે કે ઇન્દ્રએ ભુલ કરી છે. ઇન્દ્રએ મેઘનું રૂપ લઇને તર્જનીની ફ્રેન્ડ ખ્યાતી સાથે એક રાત પસાર કરી એવુ જાણવા મળે છે. મેઘ નવ્યાને મળવા એ જગ્યા પર જાય છે જ્યાં એણે નવ્યાને પહેલા જોઇ હતી. આખરે બન્નેનો કોઇ સમસ્યા વિના ભેટો થાય છે. બન્ને એકબીજાના નામની આપલે નજરો મેળવીને કરે છે. હવે આગળ. The Play - 4