નવરાત્રીઃ રમજો રંગથી, સંસ્કારના ધનથી

  • 3.5k
  • 1.1k

નવરાત્રિઃ રમજો રંગથી, સંસ્કારના ઘનથી - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. નવરાત્રિઃ રમજો રંગથી, સંસ્કારના ઘનથી આજથી જામશે નોરતાની રાત, હૈયે ઉમંગ હશે, આંખોમાં ચમક હશે, વસ્ત્રોઅને નીતનવા શણગાર છુંદણા કે ટેટુની છલક હશે, સૂરતાલના સથવારે, ઢોલના ધબકારે,ઝાંઝરના રણકારે, દાંડિયાના ટંકારે, રાતની ચમક કાંઈક અનોખી જ હશે અને સરખે સરખી સહિયર, નવયૌવના કે