સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 19

  • 6.1k
  • 11
  • 1.5k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 19 (રાત્રિસંસાર) જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન - કુમુદસુંદરી એકલી પોતાની મેડીમાં બેથી અને અન્ય સ્ત્રીઓનું ટોળું વાતોએ વળગ્યું - કુમુદસુંદરી રડવું આવવા છતાં રોકવા લાગી - સરસ્વતીચંદ્રના સુંદર અક્ષરોએ લખાયેલ કાગળો લઈને કુમુદસુંદરી વાંચવા લાગી વાંચો, સરસ્વતીચંદ્ર.