સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 17

  • 4.2k
  • 7
  • 1.2k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 17 (પ્રમાદધન અને કુમુદસુંદરી) પ્રમાદધન કુમુદસુંદરીની મેડીમાં બેઠો હતો અને સંસારિક સપનાઓ જોવા લાગ્યો - પ્રમાદધન કુમુદસુંદરીના કક્ષઅ ગયો અને પાનાં ઉથલાવીને પુસ્તકો વાંચવા લાગ્યો તેમજ તેના ઉદ્યોગના પદાર્થો જોવા લાગ્યો વાંચો, બેનમૂન સાહિત્યિક કૃતિ - સરસ્વતીચંદ્ર