સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 14 (સૌભાગ્યનો સંપૂર્ણ ચંદ્ર) વૃદ્ધ દયાશંકરને જોઇને અલકકિશોરી અને કુમુદસુંદરી દરબારના મહત્વના સભ્યો અને અલગ-અલગ રીતરીવાજો વિષે પૂછવા લાગ્યા - નવીનચંદ્રનું નામ લેતા જ કુમુદસુંદરીના ગાલ પર શેરડા પડે વાંચો, સરસ્વતીચંદ્ર.