Acid Attack (Chapter_14)

(35)
  • 3.5k
  • 2
  • 1.4k

“જો મનન એના બચવાના અસાર લગભગ શૂન્ય છે. એવું એ આખી ટીમ સ્પષ્ટ પણે કહી ચુકી છે.” ધીમા અને ધ્રુજતા અવાજે વી.એસે જવાબ આપ્યો. અને કહ્યું “જો દીકરા એની હાલત ખુબજ ગંભીર છે.” “કંઇક તો થશે ને.. ” મનન આશા ભરી નજરે જોઈ રહ્યો. “કોશિશો તો એનીજ ચાલે છે મનન... પણ...” “પણ...” give ur valuable suggestions bellow...