સમયની સીડી

(22)
  • 2.4k
  • 2
  • 691

નવલિકા સમયની સીડી સોનલ ગોસલીયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. “સમયની સીડી” “લોપા, તારી મમ્મી કયાં છે? કેમ એનો મોબાઇલ સ્વીચ ઓફ છે ?” “પપ્પા, મમ્મી તો સવારના ૧૦ વાગ્યાના બ્યુટીપાર્લરમાં ગયા છે. ૧ વાગવા આવ્યો, હજી આવ્યાં નથી. જમી લેજો, મને આવતાં મોડું થશે કહીને નીકળ્યાં છે. મેં અને કોષાએ જમી લીધું છે. તમારૂં