નવરાત્રી નો ગબ્બર બનાવતા શીખવા મળતું કે કોઈ એક વખતમાં તો રૂપિયા આપે નહિ દસ ધક્કા ખવડાવે, ટુકમાં શીખવા મળતું કે બીજાનાં ખિસ્સામાંથી રૂપિયા કઢાવવા કેટલા અઘરા છે બીજો એ પણ ખ્યાલ આવતો કે શોલે માં રામગઢ વાસીઓ પાસેથી અનાજ ઉઘરાવવામાં ગબ્બર ને કેટલી તકલીફ પડતી હશે એટલે જ એનું નામ ગબ્બર રખાયું હશે આવા જ અર્બન નવરાત્રી નાં જોયલા અનુભવેલા કિસ્સાઓ નો સંગ્રહ