કંજૂસ.

(30)
  • 6.7k
  • 1
  • 1.7k

-હાય હેન્ડસમ, આવી ગયો તું ખબર છે મેં તને કેટલો મિસ કર્યો ઈશિતાએ એને એક હેતભર્યું આલિંગન આપ્યું, રાહુલે પરાણે સ્માઈલ કર્યું, ઈશિતા એ રાહુલના હાથમાં બેગ ન જોતા પૂછ્યું, -તારી ટ્રોલી બેગ ક્યાં હવે રાહુલ ચમક્યો, ઉતાવળમાં એ ફક્ત લેપટોપ બેગ લઈને જ ઉતરી ગયો હતો, રીક્ષાની પાછળ મુકેલી ટ્રોલીબેગ તો લેવાનું ભુલાઈ જ ગયું.