કાલ્પનિક વાસ્તવિકતા - 5

(72)
  • 5k
  • 4
  • 2.1k

સંકેતના જીવનનો પહેલો વળાંક આ ભાગમાં છવાયેલો છે. નવી જોબ નવું શહેર અને નવા જ નસીબનાં ખેલ જે મધ્યમ વર્ગ માટે ખાસ પારકા નથી એ બધાના રંગો જીવન ફલક પર લઇને ચાલતા સંકેત અને અમીની ગાથા તમને ગમી જાય બસ એ જ ઇચ્છા સાથે પાંચમો ભાગ રજુ થાય છે.. ઇટ્સ શો ટાઈમ