એષ્ણા

(12)
  • 3.4k
  • 4
  • 1.1k

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા છોડ્યા પછી ફરી દ્વારકામાં આવ્યા નથી, પરતું પ્રસ્તુત કથામાં શ્રી કૃષ્ણ દ્વારકામાં પુનઃ પધારે છે અને એ દરમિયાન ઘટતી કાલ્પનિક કથાવસ્તુ. શ્રી કૃષ્ણનું રાધાજી સાથે પુનઃ મિલન અને તેની સાક્ષી એવી દ્વારિકાની ભૂમિ. એષ્ણા એટલેકે પ્રબળ ઈચ્છા... અને શ્રી કૃષ્ણની પ્રબળ ઈચ્છા એટલે રાધીકાજીને ફરી મળવાની અને રાસલીલા રચવાની ઈચ્છા, એષ્ણા.. અને અહિ એ કથાનું નિરૂપણ કર્યું છે. કથાના અંતમાં શું રાધાજી સાથે શ્રી કૃષ્ણનું મિલન થશે શ્રી કૃષ્ણની એષ્ણા પૂર્ણ થશે આપણા સૌના મનમાં પણ કોઈ ને કોઈ પ્રબળ ઈચ્છા – એષ્ણા રહેલી જ હોય છે, અને માનવ-મન ની એષ્ણાનું ઈશ્વર કૃપાથી પૂર્ણ થવું એ નિરૂપણ પ્રસ્તુત કથામાં આલેખાયું છે. માતૃભારતી ટીમ અને વાચકો નો આભાર..