The Play - 3

(68)
  • 6.7k
  • 5
  • 2.1k

વરસાદમાં મેઘ અને એનું નાનું ફેમીલી ફિલ્મ જોવા નીકળે છે. ટ્રાફીક સિગનલ પર મેઘની નજર એક યુવતી પર પડે છે, જ્યારે એ રોડ ક્રોસ કરી રહી હોય છે ત્યારે જ એક બકરો એને ટક્કર મારે છે. મેઘ દોડીને એની મદદે જાય છે. એ લોકો એને હોસ્પીટલ લઇ જાય છે. આખરે એ યુવતી હોશમાં આવે છે. મેઘ નવ્યાના કોમળ હાથનો સ્પર્શ કરે છે. મેઘને એનું નામ ખબર પડે છે. ‘નવ્યા.’ બન્નેની આંખો મળે છે. મેઘને ખબર પડે છે કે એ નવ્યાના પ્રેમમાં છે. હવે આગળ. The Play - Chapter - 3