માલવ આજે સવારે પૂજા કરી ને ઉઠ્યો જ હતો ને એનો ફોન આવ્યો, પહેલા તો કઈ ખબર નાપડી કે શું વાત કરે છે, કેમ કે તે રડતી હતી માંલાવે કહ્યું કે પેહેલા રડવા નું બંધ કર પછી વાત કર તો મને કઈ ખબર પડશે.... તો કનિકા શાંત થઇ ને બોલી કે મને કમલેશ વગર કઈ ગમતું નથી, બોવ ગભરાટ થાઇ છે, હવે મારું શું થશે મારું કોઈ નથી,