“તારા અસ્વીકારની સજા મને ઉપરવાળાએ આપી દીધી છે. મેં તો માત્ર તને અસ્વીકાર્યો પણ આજે જો, જે મારી હાલત છે દુનિયામાં કોઈ જ હવે મને સ્વીકારવા તૈયાર નહિ થાય...” એ શબ્દો ભયંકર હતા એમાં કરુણાનો ફુવારો જાણે રક્તવર્ણો બની લોહિયાળ વેદના વહાવતો હતો. એનો અવાજ સાવ જ તરડાઇ ગયો એના દિલનો ખાલીપો એના શબ્દોમાં પડઘાવા લાગ્યો હતો. એની વેદના એના શબ્દોમાં દમ તોડી રહી હતી એના દર્દનો ચિત્કાર જાણે ચારે ખૂણે પડઘાઈ પાછો વળતો ઘા કરી એને છેદી રહ્યો હતો. “કેમ તને કોઈ નાં સ્વીકારે...” read more.... and give your valuable feedback here...