દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૨૦) અરમાનોના ગૂંજતા ઢોલ... પારકું પંખી ઉડી જાય પળમાં, માળો બને સૂનકાર. વાંચો દીકરી વિદાયનો અશ્રુભીનો પત્ર.