ખોવાયેલ બાળપણ…..

(29)
  • 4k
  • 5
  • 865

છોટુ શબ્દ કાને પડતાજ મન માં એક ચિત્રણ ઉભું થાય જેમાં એક લગરવગર ખાખી ચડ્ડીવાળો, ઉપર ક્યારેય મેચ ન થનારું ટી-શર્ટ પહેરેલો, ખભા પર કપડું રાખેલો, ચાય ની લારીએ , રસકસ ની દુકાને વગેરે ઘણી જગ્યાએ જોવા મળતો આઠ થી દશ વર્ષનો ટેણીયો. હા... આ વાર્તા નો છોટુ પણ મહદઅંશે કૈક આવો જ છે...