પિન કોડ - 101 - 12

(259)
  • 13.4k
  • 9
  • 9.2k

અહર્નિશ ચેટર્જી દ્વારા નતાશાને ફિલ્મનો રોલ ઓફર કરવો - ડાયરેક્ટર અશોક રાજનું નામ અહર્નિશ ચેટર્જી દ્વારા લેવાવું - ફિલ્મની ઓફર ઠુકરાવીને નતાશાનું મિટિંગ કેન્સલ કરીને ઉભું થવું અને પૃથ્વી થિયેટરમાંથી બહાર નીકળવું - નતાશાનો બહાર નીકળીને સાહિલને કૉલ કરવો સાહિલ અને નતાશા વચ્ચે શું વાત થશે નતાશા કોણે મળવા વર્સોવા સ્ટેશન પર ગઈ હશે આગળ વાંચો.